નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)

Nirixa Desai @nirixadesai49
નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરણ માટે એક પેનમાં ૨ ચમચી માખણ લઈ એમાં નૂડલ્સ અને બધા શાક નાખી બે મિનિટ સુધી સાંતળવું.
- 2
પછી બધો મસાલો નાખી બરાબર હલાવી લેવું.ઠંડુ થાય પછી બ્રેડ ને વણી લેવું એમાં બે ચમચી પૂરણ ભરી લેવા લાય વડે બ્રેડ રોલ બનાવી લેવા.
- 3
એક પેન મા તેલ લઈ મિડિયમ ગેસ પર ગુલાબી રંગ ના તળી લેવા.ચીઝ વડે ગાર્નિશ કરવા
ઉપર ચાટ મસાલો ભભરાવવો. ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
#GA4#week26#nuddeles_Bread_Roll Nirixa Desai -
બ્રેડ રોલ્સ (bread Rolls Recipe in Gujarati)
#GA4#week17#cheese#bread rolls Cheese toast thakkarmansi -
-
મલાઈ બ્રેડ રોલ્સ (Malai Bread Rolls Recipe in gujarati)
#GA4#Week26#Breadઆ રેસીપી મેં લોકડાઉન માં ટરાય કરી હતી જે આજે અહીંયા શેર કરું છું. Vijyeta Gohil -
-
-
-
-
-
-
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)
#માઇઇબુક પોસ્ટ ૨૨#વિકમીલ૩ પોસ્ટ ૨ Mamta Khatwani -
-
બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)
આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે#GA4#week21#RollsMona Acharya
-
-
-
-
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
-
બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
#આલુસ્વાદિષ્ટ ગરમ નાસ્તો.બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310116
ટિપ્પણીઓ