બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં બ્રેડ, ટામેટા ના પીસ, કેપ્સીકમ ના પીસ, ગાજર ના પીસ, ડુંગળીના પીસ અને મકાઈ આ બધું રેડી કરી લો.
- 2
ત્યારબાદ એક પ્લેટમાં બ્રેડની એક સ્લાઈસ લો. પછી તેના પર પીઝા સોસ અને ટોમેટો સોસ લગાવો.
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં, ગાજર, કેપ્સીકમ, ડુંગળીના પીસએડ કરો. ત્યારબાદ તેમાં મકાઈ ના દાણાએડ કરો. ત્યારબાદ તેના પર ચીઝ ખમણી લો.
- 4
ત્યારબાદ આ બધું થઈ જાય એટલે ઓવનમાં sixtyસેકન્ડ માટે ચીઝને મેલ્ટ થવા માટે રાખો. મેલ્ટ થઈ જાય એટલે ઓવનમાંથી કાઢી લો. તોતૈયાર છે બ્રેડ પીઝા. સર્વિંગ પ્લેટમાં લઈ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577008













ટિપ્પણીઓ (4)