વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 250 ગ્રામવઢવાણી મરચા
  2. 25 ગ્રામરાઈના કુરિયા
  3. 1 નંગઆખું લીંબુ
  4. 1 ચમચો તેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા મરચાં ધોઈને કોરા કરી લેવા

  2. 2

    હવે તેને વચ્ચેથી કાપો મૂકીને સુધારી લો

  3. 3

    રાઈના કુરિયા ને થોડા મિક્સર માં ક્રશ કરી લેવા

  4. 4

    હવે મરચામાં બધું બરાબર મિક્સ કરી દો તો આ રીતે તમારા વઢવાણી મરચા નું અથાણું તૈયાર છે ત્યારબાદ તેને કાચની બરણીમાં ભરીને ફ્રીજ માં મૂકી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes