ફુટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

ફુટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ જણ
  1. ૧.૧/૨ કપ ક્રીમ
  2. કેળું
  3. સફરજન
  4. દાડમ
  5. ૧૦ દા્ક્ષ (લીલી કે કાળી)
  6. સ્ટોબેરી
  7. ચીકુ
  8. ૨ ચમચા બુરું ખાંડ
  9. ટીપાં વેનીલા એસનસ
  10. જરૂર મુજબડા્યફુ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    તૈયાર ક્રીમ લઈ ૫ મિનીટ સરખું હલાવી લેવું...

  2. 2

    બધા ફુ્ટ લઈ સરખા ધોઈ જીણા સમારી લેવા

  3. 3

    ક્રીમ માં બુરું ખાંડ, એસનસ, અને બધા ફુ્ટ ઉમેરી લેવા.

  4. 4

    સરખું હલાવી લેવું..... પછી ડા્ઈફુ્ટ ઉમેરી હલાવી લેવું...

  5. 5

    તૈયાર છે સર્વ કરવા.... બને તો જયારે ખાવું હોય ત્યારે જ ફુ્ટ ઉમેરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes