વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કડાઈ/કુકર ને પ્રિ હિટ કરવા રાખવુ. એક બાઉલ મા તેલ અને દહીં પેલા મિક્સ કરવુ, હવે તેમા ખાંડ એડ કરવી, અને પછી મેંદો એડ કરવો(ચારી ને લેવો)
- 2
ત્યાર બાદ બેકીગ પાઉડર, ઇનો એડ કરવા અને પછી પાણી એડ કરી કેક બેટર તયાર કરવુ.
- 3
હવે તેમા વેનિલા એસેન્સ એડ કરી મિક્સ કરવુ અને ત્યાર બાદ વિનેગર એડ કરવુ. તો તૈયાર છે કેક બેટર
- 4
હવે કેક ટીન મા તેલ લગાવી મેંદો છાંટવો અને કેક બેટર ને ટીન મા નાખવુ. અને પ્રિ હિટ કડાઈ/કુકર મા બેક કરવા મૂકવું ૪૫-૫૦ મીનીટ. પછી ચેક કરવુ ટૂથ પિક/ ચાકુ થી.
- 5
કેક થરે પછી અનમૌલડ કરવી. કેક સાવ ઠરી જાય પછી તેના બે ભાગ કરવા પછી તેની પર ખાંડ વારુ પાણી છાંટવું ત્યાર બાદ વીપિંગ ક્રીમ લગાવવું હવે કેક નો ઉપર નો ભાગ રાખવો અને પાણી છાંટવું ને ક્રીમ લગાવું અને ઉપર મનગમતી ડિઝાઇન કરવી.
- 6
તો તયાર છે વેનિલા કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579653






















ટિપ્પણીઓ (8)