કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૨
  • 🍀 કડાઈ મસાલા માટે
  • ૧ ચમચીધાણા
  • ૧ ચમચીજીરુ
  • ૧ ચમચીમરી
  • ૩-૪ સૂકા લાલ મરચા
  • ૧તમાલપત્ર
  • ૧તેજ પત્ર
  • 🍀 ગ્રેવી માટે
  • ૪-૫ નંગટામેટા
  • ૩-૪ નંગડુંગળી
  • ૩-૪લસણની કળી
  • ૧નાનો આદુનો ટુકડો
  • ૨ નંગલીલા મરચા
  • ૩-૪ નંગકાજુ
  • 🍀વઘાર માટે
  • ૨ ચમચીબટર
  • ૧ ચમચીતેલ
  • ૧તમાલપત્ર
  • 1/2ચમચી હળદર
  • ૨ ચમચીમરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧ નંગકેપ્સીકમ
  • ૨ નંગડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    🔅કડાઈ મસાલો બનાવવાની રીત:-

  2. 2

    સૌ પહેલા આપણે ધાણા, જીરુ મરી, સૂકા લાલ મરચાં, તેજ પત્ર, તમાલપત્ર ને એક લોયામાં ધીમી આંચ ઉપર તેને રોસ્ટ કરીશું, મોઈશ્ચર ઉડે એટલે ગેસ બંધ કરી દેશું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સુકા મસાલા ઠંડા પડે એટલે તેને મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી લેશો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    🔅 ગ્રેવી બનાવવા માટે:-

  5. 5

    સૌ પહેલા ટામેટાં, ડુંગળી, આદું, મરચા ને સમરીલે શું અને લસણની છાલ કાઢી લેશું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક લોયામાં તેલ મૂકી સૌ પહેલા આપણે ડુંગળીને સાંતળી શું, ત્યારબાદ ટામેટા, લસણ, આદુ, મરચા અને કાજુ ઉમેરી દેશો થોડીવાર માટે તેને ચડવા દેશું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ મિશ્રણ ઠંડું પડે એટલે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેશો, તો તૈયાર છે આપણી ગ્રેવી.

  8. 8

    🔅 કડાઈ પનીર શાક બનાવવાની રીત:-

  9. 9

    સૌ પહેલા આપણે એક પેનમાં બટર મૂકી અને પનીરને શેલો ફ્રાય કરી શું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે એક બીજા પેનમાં બટર અને ઘી મૂકી તેમાં તમાલપત્ર મૂકી ડુંગળી અને કેપ્સિકમ તેમાં સાંતળી શું, ત્યારબાદ તેમાં લાલ મરચું અને હળદર ઉમેરી અને તરત જ ગ્રેવી ઉમેરી દેશો, ગ્રેવી માંથી તેલ છોડે એટલે તેમાં જરૂર પડે તો લાલ મરચું ઉમેરવાનું અને તેમાં કડાઈ મસાલો ઉમેરી શું અને જરૂર મુજબ મીઠું ઉમેરી શું બધા મસાલા બરાબર રીતે ચડે એટલે તેમાં પનીર ઉમેરી દેશો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    થોડીવાર માટે બધું ચડવા દેશો અને પછી ગેસ બંધ કરી દેશો, તો તૈયાર છે આપણું yummy એવું કડાઈ પનીર જેને આપણે રોટલી અથવા નાન સાથે સર્વ કરી શકીએ છીએ.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna mer
jigna mer @jignamer1989
પર February 20, 2021 07:18

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 12, 2021 18:58
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)
  2. ચીકુનો આઇસ્ક્રીમ
  3. દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  5. મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
  1. ફ્રુટ સલાડ પુડિંગ (Fruit Salad Pudding Recipe In Gujarati)
  2. પપૈયા ની ચટણી (Papaya Chutney Recipe In Gujarati)
  3. ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
  4. ટ્રીપલ C ચીઝ ઓપન ટોસ્ટ(Triple C Cheese Open Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618168
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close