પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ એક બાઉલમાં બે ચમચી તેલ લેવાનું તેની અંદર રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરવાનો
- 2
બે કપ પાણી નાખવાનું પાણી ઉકળી જાય બાદ કાચા પાપડના ઝીણા ઝીણા કટકા કરીને પાણીની અંદર નાખી દેવાના
- 3
ચમચી થી દબીને જોઈ લેવાનું કે પાપડ ચડી ગયા છે તો ગેસ બંધ કરી દેવાનો તેથી આપણી પાપડ ની સબ્જી તૈયાર થઈ ગઈ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618888










ટિપ્પણીઓ (3)