પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ ને શેકી લો. ત્યાર બાદ એક પેન લો. તેમાં તેલ લો.તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રઇ નાખો. રઇ તતળે ત્યારબાદ તેમાં જીરુ અને હીંગ નાખો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલું મરચું નાખીને હલાવો. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણા-જીરું, ગરમ-મસાલો,આદુ-લસણની પેસ્ટ નાખીને હલાવો.
- 3
ત્યારબાદ તેમાં પાણી નાખો, પછી તેમાં દહીં નાખીને હલાવો.ત્યારબાદ તેમાં પાપડ અને મીઠું નાખી ને હલાવો.ત્યાર બાદ તેમાં ક્સુરી મેથી મસળી ને નાખો.
- 4
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો. અને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620598















ટિપ્પણીઓ