મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)

બાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.
પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો.
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
બાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.
પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બેઝ બનાવવા લોટ માં સોડા મીઠું તથા બેકિંગ પાઉડર ઉમેરી ચાળી લ્યો.. ત્યાર બાદ તેમાં તેલ મિક્સ કરી દહીં થી સોફ્ટ લોટ બાંધો.... લોટ બાંધવા પાણી નો ઉપયોગ નથી કરવા નો....દહીં થી જ લોટ બાંધવો.લોટ બાંધી ભીનું કપડું વિટી 15 થી 20 મિનિટ રેસ્ટ આંપો
- 2
ત્યાર બાદ તેલ વાળો હાથ લઇ લોટ ને કેળવી એક મોટો રોટલો...(રોટલી થી થોડો જાડો) વણી લ્યો ત્યાર બાદ કોઈ ગોળ કટર થી નાના રાઉન્ડ કાપી લ્યો....બેકીંગ ટ્રે માં મૂકી ફોક થી કાણા પાડી... ૧૮૦ ડિગ્રી પર પ્રિ હિટ કરેલા ઓવન માં પહેલા ૯ મિનિટ બેક કરો..ત્યાર બાદ સાઈડ બદલાવી ૪ મિનિટ બેક કરી મીની પીઝા બેઝ તૈયાર કરો. બેક થઈ જાય એટલે વાયર રેક પર રાખી થોડા ઠંડા કરી લ્યો
- 3
ટોપીંગ બનાવવા ડુંગળી ટામેટાં કેપ્સિકમ લસણ ને જીણા છીની લ્યો...
એક કડાઈ માં બટર અને તેલ લઇ તે ગરમ થાય એટલે ડુંગળી અને લસણ સાંતળો થોડો ગુલાબી થાય એટલે તેમાં ઝીણા સમારેલા રીંગણા અને કેપ્સિકમ ઉમેરો બરોબર મિક્સ કરી ઓરેગાનો ચીલીફ્લેક્સ સ્વાદપ્રમાણે મીઠું બંને સોસ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે બેથી ત્રણ મિનિટ રીંગણાને ચડવા દો - 4
રીંગણા બરોબર ચડી જાય પછી તેમાં ટામેટા ઉમેરી હલાવી કે બે મિનિટ માટે ફરીથી ટાંકી ટમેટાને ચડવા દો.. બે મિનીટ પછી ગેસ બંધ કરી ટોપી ને ઠંડુ થવા દો
- 5
પીઝા એસેમ્બલ કરવા મિની પીઝા બેઝ લઇ તેના ઉપર ટોપિંગ પાથરી ઉપરથી પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ભભરાવી ઉપર થી નાના ટામેટા ની રીંગ કે લાલ લીલા મરચા ની રીંગ મૂકી બેથી ત્રણ મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો અથવા કડાઈમાં પણ બેઇઝ ને મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ગરમ કરી શકાય. તૈયાર થયેલા મિની પીઝા ગરમાગરમ સર્વ કરો.
- 6
Similar Recipes
-
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
ચીઝ બસ્ટૅ પીઝા(Cheese burst pizza recipe in Gujarati)
આ સમયમાં જ્યારે આપણે ઘરનું ખાવાનું પસંદ કરવું જોઇએ ત્યારે સૌથી વધુ ક્રવીંગ થાય છે પીઝા ખાવા નું.. તો હમણાં બહાર જવાનું તો ઉચિત નથી એટલા માટે હું બહાર જેવા ચીઝ પીઝા ની રેસીપી આજે લઈને આવી છુ જેનો ટેસ્ટ તમે બહાર ચીઝ બસ્ટઁ પીઝા ખાધા હશે એવો જ લાગશે#સુપરશેફ2 Megha Desai -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
ચીઝી ઇટાલિયન પીઝા(cheese italian pizza recipe in Gujarati)
#NoOvenBakingમે શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને એ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે. Nayna Nayak -
ચીઝ પીઝા(Cheese Pizza Recipe in Gujarati)
#GA4#week17#cookpadguj#cookpad#cookpadindiaચીઝ લોડેડ પીઝાદરેક લોકો એવું જ માનતા હોય છે કે ચીઝ માં ભરપૂર કેલેરી હોવાથી તેને ખાવાથી શરીર વધે છે. પરંતુ ચીઝમાં વિટામિન 12, વિટામિન બી 6, વિટામિન A અને C જેવા પોષક તત્વો છે તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ પૂરતા પ્રમાણમાં છે. ચીઝ માં રહેલ વિટામિન B ત્વચાને આકર્ષક કોમળ અને સુંદરતા બક્ષે છે. Neeru Thakkar -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
ડાયટ પીઝા(Diet Pizza recipe in Gujarati)
#NoOvenBaking #Pizza #NoOven #NoYeast #NoMaidaપીઝા નાની-મોટી દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પીઝા ખાવા થી weight gain થાય એ ડરથી થોડો કંટ્રોલ કરવું પડે છે. તો હવેથી કોઈ પણ ડર રાખ્યા વિના આ ડાયટ પીઝા બનાવો અને વેઇટ પણ કંટ્રોલ કરો. ચાલો જાણી લઈએ તેની રેસીપી... Nita Mavani -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે.... Velisha Dalwadi -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (8)