કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Himadri Bhindora @cook_25531628
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ કાચું પપૈયું લો. ત્યારબાદ તેને છાલ ઉતારીને છીણી લો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે 1/2ચમચી રાઈ, ચપટી હિંગ, 1/2ચમચી હળદર, 2 લીલા મરચા સમારેલા. આટલી વસ્તુ નાખી બરાબર હલાવી લો.
- 3
બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં કાચા પપૈયાની છીણ ઉમેરો. બરાબર હલાવી લો. અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. વ્યવસ્થિત મિક્સ કરી લો. અને ગરમ ગરમ ફાફડા ગાંઠીયા સાથે સર્વ કરો.
- 4
ગરમ ફાફડાની સાથે આ સંભારો ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂર ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625922









ટિપ્પણીઓ (5)