પાપડ પોહા (Papad Poha Recipe In Gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4-6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામનાયલોન પોહા
  2. 10-12પાપડ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 100-150 ગ્રામસિંગતેલ
  5. જરુર મુજબ મીઠું
  6. પાપડ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક મોટી પેન મા નાયલોન પોહા એકદમ ધીમા તાપે શેકી લો

  2. 2

    બીજી બાજુ એક પેન મા તેલ ગરમ કરો અને પાપડ તડી લો તમે તેને શેકી પણ શકો છો

  3. 3

    હવે પોહા શેકઈ જાય તો તેમા પાપડ નો ભુકો કરી લો અને તેમા લાલ મરચું મીઠું અને સિંગતેલ ઉમેરો અને બધુ સારી રીતે મિક્સ કરો

  4. 4

    એકદમ રેડી છે તેને પ્લાસ્ટિક ના ડબ્બા મા પેક કરી ને મુકી દો સવાર સાંજ ચા સાથે આનંદ ઉઠાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes