વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-45 minutes
2-3 સર્વિંગ્સ
  1. ૨ નંગબ્રેડ ની સલાઈઝ
  2. ૨-૩ ચમચીબટર
  3. ૨ - ૩ ચમચી લીલી ચટણી
  4. ૧-૨ચીઝ કયુબ
  5. ૨નંગ કાકડી
  6. ૨ નંગટામેટાં
  7. ૨-૩બટાકા
  8. ૨-૩કાંદા
  9. હેન્ડ ટોસ્ટર
  10. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30-45 minutes
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની સલાઈઝ પર બટર અને લીલી ચટણી લગાવી લેવી
    કાકડી, ટામેટાં, બટાકા, કાંદા ની ગોળ મા સલાઈઝ કરી લેવી

  2. 2

    પછી પેહલા કાકડી, ટામેટાં, બટાકા, કાંદા ની સલાઈઝ મુકી લેવી
    ચાટ મસાલો નાખવો

  3. 3

    પછી ઉપર થી ચીઝ ખમણી નાખવુ
    પછી એક બ્રેડ ની સલાઈઝ મુકીબંધ કરવુ

  4. 4

    એનેએક હેન્ડ ટોસટર મા નીચે બટર લગાવી ઉપર મુકીલેશુ સેન્ડવિચ ને
    બને સાઈડ થી ગોલડન કલર ની થાય ત્યા સુધી શેકી લેશુ

  5. 5

    પછી એને એક ડીશ મા કાઠી લેશુ
    પછી ચાર પીસ મા ત્રિકોણ આકાર મા કટ કરી સરવીગ ડીશ મા મુકી લેશુ

  6. 6

    પછી ઉપર થી ચીઝ ખમણી લેશુ
    અને લીલી ચટણી સોસ સાથે સવ્ કરશુ

  7. 7

    તો તૈયાર છે વેજ ચીઝ ટોસટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes