ચેટીનાદ વેજ.ચીઝ ઢોસા(Chettinad Veg. Cheese Dosa Recipe In Gujarati)

leena kukadia @cook_26566601
ચેટીનાદ વેજ.ચીઝ ઢોસા(Chettinad Veg. Cheese Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક અને મસાલા બરાબર લો. કેમકે ચટીનાડપા્ંત ની વાનગી ખુબજ વખણાઈ છે.
- 2
તવા પર ખીરુ પાથરી એક થી લઈ સાત વસ્તુ પથરો.. તેલ, શઝવાન ચટણી, લીલાકાંદા,કેપ્સીકમ, ટામેટા, ગરમ મસાલો+ સંભાર મસાલોઅને ચીઝ. થોડી વાર બધુ થવા દહીં કેચ અપ સાથે પીરસો.
- 3
દક્ષીણ ભારત માં જયારે પણ જાવ ત્યારે ચોકકસ ટા્ય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626936







ટિપ્પણીઓ