ચીલી પનીર ચીઝ ટોસ્ટ (Chili Paneer Cheese Toast Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ચીલી પનીર ચીઝ ટોસ્ટ (Chili Paneer Cheese Toast Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ
  1. 6 નંગબ્રેડ
  2. કેપ્સીકમ
  3. ગ્રીન ચટણી
  4. બટર
  5. માયોનીઝ
  6. ચીઝ
  7. કાંદા
  8. 100 ગ્રામપનીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પ્લેટમાં બધી વસ્તુ રેડી ફરો

  2. 2

    એક બ્રેડ લેવાની તેના ઉપર બટર ગ્રીન ચટણી અને માયોનીઝ લગાવો ત્યારબાદ તેના ઉપર પનીર ના પીસ ગોઠવી દેવા પછી તેની આજુબાજુ કાંદા અને કેપ્સિકમ ગોઠવી દેવા

  3. 3

    પછી તેના ઉપર ચીઝ ખમણી લેવું પછી તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો

  4. 4

    પછી નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકો પછી સેન્ડવિચને બે-ત્રણ મિનિટ ટોસ્ટ થવા દેવી પછી તેના 6પીસ કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરો તૈયાર છેચીલી પનીર ચીઝ ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes