કલરફુલ રસગુલ્લા (Colourfull Rasgulla Recipe in Gujarati)

Dhvani Sangani @cook_26458231
કલરફુલ રસગુલ્લા (Colourfull Rasgulla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકો.એક હુંફાળો આવે ત્યારે તેમાં લીંબુ નો રસ નાખી પનીર બનાવો
- 2
પનીર ને સાદા પાણી થી 2 થી 3 વાર ધોઈ નાખો જેથી કરી લીંબુ ની ખટાસ દૂર થઇ જાય, હવે તેને એક કોટ્ટોન રૂમાલ માં બાંધી દો. પાણી નીતરી જશે.
- 3
હવે પનીર ને ખુબ હથેળી થી મસળો તેમાં થોડી બૂરું ખાંડ મિક્સ કરી 5 એક સરખા ભાગ કરો. તમને ગમે એ ફૂડ કલર એડ કરી નાની ગોળી વાળી લો.
- 4
એક પેન માં ખાંડ લો તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી અને કેસર એડ કરો ગેસ પર ગરમ કરવા મુકો પછી એક હુંફાળો આવે એટલે તેમાં રસગુલ્લા નાખી ઠાકી દો. 5 મિનિટ પછી ચેક કરો.
- 5
રેડી છે કલરફુલ યમ્મી રસગુલ્લા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651533













ટિપ્પણીઓ (4)