વેજીટેબલ હોટૅ ગાર્લિક સોસૅ (Vegetable hot Garlic Sauce Recipe in
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ ને ધોઈને કાપી લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરો તેમાં વેજીટેબલ ઉમેરી થોડીવાર સાંતળી લો
- 3
હવે નાના બાઉલ માં ચીલી ફ્લેક્સ, સાકર,સોયા સોસ, રેડ ચીલી સોસ નાખી પેસ્ટ બનાવી લો
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણ, આદું, કાશ્મીરી લાલ મરચા, કોથમીર નાખી સાંતળી લો પછી કાંદા ઉમેરી એક મિનિટ માટે સાંતળી લો ત્યારબાદ આગળ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તેમાં પાણી ઉમેરી એક મિનિટ માટે ઉકાળી લો તેમાં કોર્ન ફ્લોર ની પેસ્ટ ઉમેરો ૨ મિનિટ સુધી ઉકાળો પછી તેમાં મીઠું,મરી પાઉડર, વિનેગાર ઉમેરો થોડું જાડું થઈ જાય ત્યારે તેમાં વેજિટેબલ ઉમેરી ૧-૨ મિનિટ માટે ઉકાળી લો
- 5
- 6
ગરમા - ગરમ રાઈસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655172
















ટિપ્પણીઓ (6)