લીલા લસણ ની કઢી (Green Garlic Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લીલુ મરચુ ને આદુ ને કટકા કરો ને કચરી લો
- 2
ત્યાર બાદ કઢી બનાવવા માટે એક તપેલી માં દહીં લો. તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો પછી તેને બ્લેન્ડરથી એકરસ કરો.ને તેમાં મરચા આદુ ની પેસ્ટ નાખી દો
- 3
હવે એક તપેલી લો. એક ચમચી ઘી ઉમેરો તેમાં જીરું, હિંગ, સૂકાં મરચાં, મીઠાં લીમડી ના પાન નાખી દો. વધાર તતડે એટલે તેમાં ચણા ના લોટ નુ મિશ્રણ રેડી દો
- 4
હવે કઢી ને. ગરમ. થવા દો તેમાં લીલુ લસણ નાખી દો ને ૧૦ મિનિટ ઊકડવા દો
- 5
એક બાઉલ માં કાઢી કોથમીર નાખી સર્વ કરો.. તૈયાર છે ગરમા ગરમ કઢી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659411

















ટિપ્પણીઓ (4)