ગાર્લિક બીટના પરાઠા (Garlic Beetroot Paratha Recipe In Gujarati)

kokila Maniyar
kokila Maniyar @cook_26388259

ગાર્લિક બીટના પરાઠા (Garlic Beetroot Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1આખું બીટ
  2. વાટેલું લસણ
  3. 1લીલુ મરચું
  4. 1/2આદુ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1/2 ચમચીમરચું
  7. 1 વાટકીદહીં
  8. ૧ વાટકો ઘઉં નો લોટ
  9. ૩ ચમચીતેલ મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બીટને ધોઈને છાલ કાઢી લ્યો પછી તેને ખમણી થી ખમણી લ્યો પછી તેમાં મીઠું મરચું આદુ-મરચા-લસણની પેસ્ટ તેલ બધું નાખી ખૂબ મિક્સ કરો પછી તેમાં ઘઉંનો નાખો દહીંથી લોટ બાંધવો

  2. 2

    પછી તેને લોટ લઈને નાના લુઆ કરી પરોઠાની જેમ વણી લો

  3. 3

    પછી લોઢીમા પરોઠા તેલ લગાવી શેકી તૈયાર છે ગાર્લિક ના પરોઠા તેને દહીં ના રાયતા સાથે ખાવાથી ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kokila Maniyar
kokila Maniyar @cook_26388259
પર

Similar Recipes