ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Janki K Mer @chef_janki
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં અને સફરજન ને ઝીણું સમારી લો.
- 2
હવે એક વાસણમાં બટાકા ને ફોક ની મદદથી મેસ કરી લો. પછી તેમાં ફરાળી ચેવડો, ટામેટા, દાડમ, વેફર નો ભૂક્કો, સફરજન, બધું નાખી દો.
- 3
હવે તેમાં સ્વાદ મુજબ ગ્રીન ચટણી અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. ફરાળી ભેળ તૈયાર છે.
- 4
હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717615












ટિપ્પણીઓ (21)