ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3 servings
  1. 250 ગ્રામબાલાજી નો ફરાળી ચેવડો
  2. 1 વાટકોવેફર
  3. 2 નંગબાફેલા બટાકા
  4. 1 નંગસફરજન
  5. 1 નંગદાડમ
  6. 1 નંગટામેટું
  7. 1/4 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ગ્રીન ચટણી સ્વાદ મુજબ
  9. લીંબુનો રસ સ્વાદ મુજબ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ગાઁનિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં અને સફરજન ને ઝીણું સમારી લો.

  2. 2

    હવે એક વાસણમાં બટાકા ને ફોક ની મદદથી મેસ કરી લો. પછી તેમાં ફરાળી ચેવડો, ટામેટા, દાડમ, વેફર નો ભૂક્કો, સફરજન, બધું નાખી દો.

  3. 3

    હવે તેમાં સ્વાદ મુજબ ગ્રીન ચટણી અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. ફરાળી ભેળ તૈયાર છે.

  4. 4

    હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes