બોમ્બે ભેળ (Bombay Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં વઘારેલા મમરા લેવા.તેમાં ભેળ ની પૂરી ના કટકા કરી ને નાખવા. ચૂરો નહિ કરી દેવાનો.
- 2
પછી તેમાં કાકડી,ટામેટા અને બાફેલા બટાકા ઉમેરી દેવા.
- 3
તેમાં ગોળ અંબોળીયા ની મીઠી ચટણી અને કોથમીર ફુદીના ની તીખી ચટણી ઉમેરી મિક્સ કરી લેવું.
- 4
તમારાં ટેસ્ટ મુજબ ફેરફાર કરી ડીશ માં સર્વ કરવું.
- 5
સર્વ કર્યા બાદ ઉપર થી છીણેલું ગાજર, બીટ,કાંદા,દાડમ ના દાણા,સેવથી ગાર્નિશ કરી સર્વ કરવું.
- 6
કોથમીર પણ ઉમેરી શકાય. બનાવી ને તરત જ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#GA4#Week6# chat.# જૈન ભેળ.Post.3.રેસીપી નંબર 94.બોમ્બેની ભેળ વર્ષોથી પ્રખ્યાત છે. અને દરેક નાના-મોટા ગામોમાં બોમ્બે ની ભેળ તરીકે street food મા વખણાયેલી આઈટમ છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717614
ટિપ્પણીઓ (15)