કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો

રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  • 2ટામેટા સુધરેલા
  • 1લીલું મરચું
  • 1 ચમચીગોળ
  • 1 કપઅમલી નું પાણી
  • 2 કપતુવેરની દાળ
  • 1/2 ચમચીહળદર
  • લીમડા ના પાન
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 3 ચમચીરસમ પાઉડર
  • કોથમીર 4 કપ પાણી
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીઅડદ ની દાળ
  • 1સૂકું લાલ મરચું
  • લીમડા ના પાન
  • 1 ચમચીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ આપને તુવેરની દાળને ધોઈ અને બાફી લેશું પછી આપણે આંબલીને ગરમ પાણીમાં પલાળવા રાખી દઈશું થોડીક વાર માટે.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે ટમેટાને નાની સાઈઝમાં કાપી લઈશું અને મરચાં ને ઊભા કાપી લઈશું.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કઢાઈ લઈશું તેમાં ટામેટાં મરચા લીમડો આમલીનું પાણી અને થોડુંક એવું મીઠું નાખી દસ મિનિટ માટે ઢાંકીને આપણે ચડાવવા દઈશું.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દસ મિનિટ પછી આપણે જોઇશું ટામેટા એકદમ જ ચડી ગયા હશે ત્યારે આપણે તેમાં તુવેર દાળ 4 કપ પાણી લાલ મરચું પાઉડર હળદર રસમ મસાલો કોથમીર વગેરે નાખીને બીજી પાંચ મિનિટ પકવવા દેશો અને કન્ટેસ્ટન્ટસી જોઈ લેવી કે કેટલો જાડો અને કેટલો પાછળ રાખવો છે તે મુજબ.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે એક વઘારીયુ લેશો તેમાં ઘી નાખીશું પછી તેમાં રાઈ અડદની દાળ હિંગ લાલ મરચાં આખા લીમડો નાખી વઘાર કરશો તે વઘારને આપણે રસમ માં નાખશો અને બીજી પાંચ મિનિટ આપણે રસમ ને ઉકાળશું.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણો ટામેટાં રસમ જેને આપણે ભાત ઈડલી વડા સાથે સર્વ કરશું.

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રસમ ભાત(Rasam Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર April 06, 2021 08:24
Jaipur

ટિપ્પણીઓ (7)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
April 09, 2021 12:17
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમ રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  3. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  4. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. કેરી કાંદાનો છૂંદો (Keri Kanda Chhundo Recipe In Gujarati)
  2. કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
  3. મસાલા દાળ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
  4. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812970
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close