મસાલા દાળ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)

Mamta Dalwadi
Mamta Dalwadi @cook_29407587

મસાલા દાળ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૨૦૦ ગ્રામ વાટકી ચોખા
  2. ૧૫૦ ગ્રામ મોગર દાળ
  3. ટામેટા
  4. ડુંગળી
  5. ૪-૫ લીલાં મરચાં
  6. લીટર પાણી
  7. ૬ કળી લસણ
  8. આદું
  9. મીઠી લીમડો
  10. ૩ ચમચીઘી
  11. 1/2 ગાજર
  12. ૧૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા
  13. ૧ ચમચીમીઠું
  14. 1/2 ચમચી હળદર
  15. ૧ ચમચી લાલ મરચું
  16. ૧ ચમચી ઘાણાજીરુ
  17. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    મોગર દાળ અને ચોખાને ધોઈને સાફ કરી લો પછી તેમાં હળદર મીઠું નાખી ને હલાવી લો પછી એક કુકરમાં ખીચડી મૂકો તેમાં ૨ લીટર પાણી ઉમેરી ને સોલો ગેસ પર કૂકર મૂકી દો ૫ મિનિટ માટે

  2. 2

    પછી એક કડાઈમાં ઘી ગરમ મૂકીને તેમાં જીરું નાખવાનુ પછી તેમાં હીંગ ઉમેરો પછી તેમાં આદુ મરચાં લસણ નાખી ને હલાવી લો

  3. 3

    પછી તેમાં જે ખીચડી બનાવી છે તે તેમાં ઉમેરો પછી તેને હલાવી લો પછી એક તપેલીમાં પાણી ગરમ મુકો પછી એ ગરમ પાણી ખીચડી માં નાખી ને હલાવી લો ૫ મિનિટ સુધી રહેવા દો સોલો ગેસ પર પછી ઉપર થી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Dalwadi
Mamta Dalwadi @cook_29407587
પર

ટિપ્પણીઓ

Similar Recipes