ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand

#AM1 #Week 1 હવે રસ ની સીઝન માં કઢી દરેક કોમ્બિનેશન માં જમવા માં સેટ કરાય છે અને બહુ રીતથી કઢી કરી શકાય છે

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AM1 #Week 1 હવે રસ ની સીઝન માં કઢી દરેક કોમ્બિનેશન માં જમવા માં સેટ કરાય છે અને બહુ રીતથી કઢી કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપમોળું દહીં
  2. 150 ગ્રામચણાનો લોટ
  3. 1સ્પૂન ઘી વઘાર માટે
  4. 1 સ્પૂનજીરું
  5. ચપટી હિંગ
  6. 2આખા લાલ સૂકા મરચા
  7. 5મીઠાં લીમડાનાપાન
  8. 1/2 સ્પૂનઅડદની દાળ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1કપ દહીં ને બીટ કરીશું

  2. 2

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને મીઠુ ઉમેરી ફરી બીટ કરીશું

  3. 3

    પછી તેમાં ખાંડ અને લીલા મરચા ઉમેરી ઘટકો મુજબ વઘાર કરીશું

  4. 4

    રેડી છે આપડી ગુજરાતી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes