કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

Deepika Yash Antani @Deepika_1990
#AM2
આ ભાત ગમે ત્યારે જમવા માં ટેસ્ટી લાગે છે.
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#AM2
આ ભાત ગમે ત્યારે જમવા માં ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને 10 મિનિટ પલાળી દેવા
- 2
પછી વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ જીરૂ હિંગ લાલ સૂકા મરચાં આટલું નાખી પછી તેમાં બધું શાક નાખી તેને સાંતળવા દેવું પછી તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર એટલું નાખી ચોખા નાખી દેવા
- 3
પછી તેમાં માપસર નું પાણી નાખી ગરમ મસાલો નાખી થોડું ઉકડવા દેવું અને પછી કુકર બંધ કરી દેવું.
- 4
પછી બે સીટી વાગે પછી કુકર બંધ કરી દેવું. અને ગરમા ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14859292











ટિપ્પણીઓ (10)