કેરી ગોળ નું શાક (Keri Gol Shak Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪-૫ લોકો માત્ર
  1. ટુકડાકાચી કેરી ના મોટા ચોરસ
  2. ગોળ
  3. 1તજ
  4. 1લવિંગ
  5. 2 ટેબસ્પૂન ઘી
  6. પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઘી માં તજ લવિંગ નાખી કેરી ના કટકા ને ભરવા

  2. 2

    પછી કેરી ના કટકા થી ત્રણ ગણું પાણી ને ગોળ નાખવા

  3. 3

    ઉકળવા દેવું કેરી ના કટકા બફાઈ જાય ને colour બદલાઇ જાય નીચે ઉતરી લેવું ગેસ પર થી

  4. 4

    ફ્રીઝ માં મૂકી ઠંડુ લેવું આ ઉનાળા માં લું થી બહુ બચાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes