વેજિટેબલ જાલફરાઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
#AM3
પંજાબી સબ્જી શાક
વેજિટેબલ જાલફરાઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#AM3
પંજાબી સબ્જી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકલી, ફણસી બેબી કોર્ન વટાણા ને બોઈલ કરી લેવા. મીઠું નાખી ને ત્યારબાદગ્રેવી માટે 2નંગ ઓનિયન 3નંગ ટામેટા કાજુ, મરચા ને લસણ ને લઇ એક પૈન માં તેલ મૂકી તેમાં લાલમરચું નાખી બધું સાંતળી લેવુ ત્યારબાદ ઠંડુ કરી મિક્સર માં ક્રશ કરી રેડી કરવુ
- 2
ત્યારબાદ એક પૈન માં બટર ને તેલ નાખી તેમાં હિંગ નાખી ને 1નંગ ડુંગળી ને બેલપેપર સોતે કરવાં તેમાં ગાર્લિક નાખી કૂક થવા દેવું ત્યારબાદ તેમાં રેડી કરેલી ગ્રેવી ને નાખી કૂક karvu. પછી તેમાં કિચેન કિંગ મસાલો ને પંજાબી ગરમ મસાલો, લાલ મરચું, મીઠું ધાણાજીરું નાખી કૂક થવા દેવું ત્યાબાદ તેમાં મલાઈ નાખી ઉકાળવું ને પછી કોથમીર નાખી ગાર્નિશ કરવુ.. જોડે બટર નાન છાસ આચાર ને ઓનિયન જોડે સર્વે કરવુ.
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
- મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
- કેસર ડ્રાય ફ્રુટ્સ લસ્સી (Kesar Dry Fruits Lassi Recipe In Gujarati)
- પનીર વેજ ફ્રેન્કી (Paneer Veg. Frankie Recipe In Gujarati)
- પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
- વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14882087













ટિપ્પણીઓ (7)