મેંગો મઠ્ઠો (Mango Matho Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

મેંગો મઠ્ઠો (Mango Matho Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 સર્વિંગ
  1. 1 વાટકો દહીં મલાઈ વાળું
  2. 3 ચમચા ખાંડ પાઉડર
  3. 1/2હાફુસ કેરી ટુકડા
  4. 3 નંગપીસ્તા ની કતરણ
  5. 1/2 વાટકીવ્હિપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક કોટન કાપડ મા દહીં મલાઈ વાળું બાંધી લો. 5 કલાક સુધી પાણી નિતારી લો. તેમાં વ્હીપ ક્રીમ અને ખાંડ પાઉડર ઉમેરીને મીક્સ કરો.

  2. 2

    મેંગો ના ટુકડા ને ક્રશ કરી તેમાં મીક્સ કરો.

  3. 3

    એક વાસણમાં મેંગો મઠ્ઠો બનાવી લો.પીસ્તા ની કતરણ કરી તેના પર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes