મગ ને એક એક રાત પલાડી પછી એને ફણગા ફૂટવા માટે એક ગરમ જગ્યા એ મૂકવા
2
હવે બ્રોકોલી અને મકાઈ નાં દાણા બાફી લેવા.
3
એક કળી માં તેલ લઇ એમાં હિંગ નાખી બધા શાક નાખી પછી મગ નાખીને મીઠું અને મરચું નાખીને હલાવો, લીંબુ નીચોવી અને પીરસો. આ સિવાય તમને ગમે એ શાક પણ નાખી શકો છો.
ટિપ્પણીઓ (5)