ખમણ (Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા પ્લેટ ને ગ્રીસ કરી સ્ટીમર માં સ્ટીમ કરવા મુકો. હવે મિક્ષિન્ગ બાઉલ માં બેસન કાઢી તેમાં મીઠું ખાંડ લીંબુ નાકૂલ ને તેલ નાખી મિક્ષ કરો. તેમાં ધીરેધીરે પાણી નાખતા જઈ બેટર તૈયાર કરો
- 2
- 3
હવે તેમાં સોડા નાખી એક જ સાઈડ માં હલાવતા જાવ. ને તે બેટર ગ્રીસ ને સ્ટીમ કરેલી કરેલી થાળી માં સ્પ્રેડ કરી 10/15મિનિટ સ્ટીમ કરો
- 4
- 5
હવે તડકા માટે તેલ ગરમ કરવા મૂકી રાઈ ને લીલા મરચા નો વઘાર કરી તેમાં 1કપ પાણી નાખી ખાંડ નાખી બોઈલ કરો
હવે વઘાર થોડો ઠંડો થાય પછી વઘાર કાપા પાડેલ ખમણ માં રેડો 5મિનિટ રેસ્ટ આપો ને કોથમીરનાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14954412
















ટિપ્પણીઓ