મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)

આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ.
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા નો લોટ ચાળી લો. ઘી અને દૂધ ને મિક્સ કરી સહેજ ગરમ કરી લો.પછી તેને ચણા ના લોટ ના ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. લોટ ને બે હથેળી ની વચ્ચે મસળી ને મિક્સ કરવું.
- 2
એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી 1-2 મિનિટ સેકી લો. પછી તેમાં કેરી નો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેને બાઉલ માં કાઢી લો.
- 3
કડાઈ મા ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ ઉમેરી ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો. ગેસ બંધ કરી મિશ્રણ ને સતત હલાવતા રહો. પછી તેમાં કેરી નો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી પણ બધી વરાળ નીકળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 4
એક સોસ પેન માં ખાંડ અને પાણી ઉમેરી 2.5 તાર ની ચાસણી બનાવી લો. કેસર ના તાંતણા ઉમેરી લો.
- 5
તૈયાર ચાસણી ને શેકેલા ચણા ના લોટ ના મિશ્રણ મા ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો. પછી તેમાં ઈલાયચી અને જાયફળ ઉમેરી બરાબર મિક્સ કરી લો થોડું ઠંડુ થાય પછી મનપસંદ શેપ માં કટ કરી લો અને તેને ચારોળી થી સજાવી લો અને તેને ઓવર નાઈટ સેટ થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
"માવા મોહનથાળ" (mawa mohanthal dhara kitchen recipe)
#goldenapron3#week22#Almond#માઇઇબુક#પોસ્ટ1ધરે જ બનાવો મિલ્ક પાઉડર માંથી માવો બનાવી ને કણીદાર માવા મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે. Dhara Kiran Joshi -
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
દીપાવલી મોહનથાળ (Dipawali Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલે સૌથી પહેલા મોહનથાળ અને મગસ યાદ આવે ને પછી ઘૂઘરા નો વારો આવે...મગસ માં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે અને મોહનથાળ માં ખાંડ ની ચાસણી ઉમેરીને બનાવાય છે. આ મીઠાઈમાં ચાસણી ની કરામત છે જો કડક થઈ જાય તો મોહનથાળ નો ભૂકો થઈ જાય ને ચાસણી ઢીલી રહી જાય તો મોહનથાળ ના ચોસલા જ ન પડે શીરા જેવો લુઝ બની જાય.... Sudha Banjara Vasani -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
"મોહનથાળ"
#india#GH#મીઠાઈ🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ- આઠમ આવી રહી છે તો ધરે જ બનાવો મોહનથાળ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને મોહનથાળ નો સ્વાદ ખરેખર લાજવાબ હોય છે🌹 Dhara Kiran Joshi -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે.. Daxita Shah -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#virajઆજે વિરાજ ભાઈ ની recipe જોઈને મેંગો આઈસક્રીમ બનાવી.ખૂબ જ સરસ બની છે . Deepika Jagetiya -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#WDTere Nam.... Hamne Kiya Hai...Cookpad Special Woman ye "Taz" LINIMABEN..... તમે મારા કૂકપેડ ના સ્પેશ્યલ વુમન છો...... મને બરાબર યાદ છે કે ગઇ અક્ષય તૃતિયા પર મને પ્રભુજી ને મોહનથાળ ધરાવવાની સખત ઈચ્છા થઇ.... અને મેં "મિઠાઈ ક્વીન" લીનીમાબેન પાસે એની રેસીપી માંગી.... હવે લીનીમાબેન ઓર્ડર થી મિઠાઈ બનાવે છે.... તેમ છતાં પણ તેમણે મને Secret tricks સાથે મોહનથાળ બનાવવા ની રેસીપી સમજાવી તેમજ રેસીપી લખીને પણ મોકલી..... Heartily ❤ Thanks Dear LINIMABEN For Everything....હું ખુશ નસીબ છું કે તમે મને મલ્યા... Ketki Dave -
લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTRલગ્ન પ્રસંગમાં બનતો લાઈવ મોહનથાળ. (લચકો મોહનથાળ)દિવાળી સ્પેશ્યલ.Cooksnapoftheweek@Parul_25 Bina Samir Telivala -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (18)