રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની.

રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)

Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5ટામેટા
  2. 2ડુંગળી
  3. 10કળી લસણ
  4. 1/2 કપકાજુ
  5. 1/4 કપમગજતરી ના બી
  6. 2ઈલાયચી
  7. 2કાશ્મીરી મરચાં
  8. 5લવિંગ
  9. 5મરી
  10. 1 ટુકડોતજ
  11. 2તમલપત્ર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીકિચનકિંગ મસાલો
  14. 1 ચમચીજીરું
  15. 2 ચમચીધાણાજીરું
  16. 1 ચમચીહળદર
  17. 3 ચમચીકસમીરી મરચું
  18. 1 ચમચીખાંડ
  19. 1 ચમચીકસૂરી મેથી
  20. 3 ચમચીમલાઈ અથવા ક્રીમ
  21. 2 ચમચીબટર
  22. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો,ટામેટા અને ડુંગળી ને મોટા ટુકડા માં કટ કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું નાખી ને બધા ખડા મસાલા ઉમેરી ડુંગળી અને લસણ ઉમેરી સાતડવા દો,

  3. 3

    પછી તેમાં કાજુ,માગજતરી ના બી અને ટામેટા ઉમેરી ને સાંતળવા દો, ટામેટા ચડે એટલે તેમાં માખણ ઉમેરી દો,અને મરચું,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો,ખાંડ, બધા મસાલા ઉમેરી ને 1 ગ્લાસ ગરમ પાણી ઉમેરી દો અને ફૂલ ગેસ પર ઉકળવા દો

  4. 4

    પછી પાણી બળી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો થોડું પાણી ની ભાગ રહેવા દેવો જેથી વટવા માં સરળ પડે.

  5. 5

    પછી ઠંડુ થવા દેવું પછી મિક્સર માં વતી ને ગરની થી ગાળી લેવું,પછી તેમાં મલાઈ અને કસૂરી મેથી ઉમેરી હલાવી દેવું ગ્રેવી તૈયાર,
    આ ગ્રેવી તને બીજા કોઈપણ પંજાબી સબ્જી માં વાપરી શકો છો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes