સંતરાની છાલ અને લીંબુનું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)

#MA
આજે મેં મારી મમ્મી સંતરાની છાલ અને લીંબુનું અથાણું બનાવ તી એ બનાવવાની ટ્રાય કરી છે.
સંતરાની છાલ અને લીંબુનું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
#MA
આજે મેં મારી મમ્મી સંતરાની છાલ અને લીંબુનું અથાણું બનાવ તી એ બનાવવાની ટ્રાય કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તાજા અને મોટા સંતરાની છાલ ના મીડિયમ સાઇઝના કટકા કરો. ત્યાર બાદ તેને ધોઈ ને એક સાઇડ રાખો. હવે લીંબુના ધોઈને ચાર કટકા કરો.
- 2
હવે મીઠું ને ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ ધાણા અને રાઈના કુરિયા પણ 30 સેકન્ડ માટે શેકી લો.
- 3
હવે રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મીઠું અને હિંગ અને એક વાસણમાં રાખી ગરમ તેલનો વઘાર કરો. ત્યારબાદ તેની અંદર હળદર અને મરચું ઉમેરીને હલાવી લો.
- 4
હવે સંતરાની છાલ અને લીંબુ જે વાસણમાં રાખ્યા હતા, તેની અંદર આપણો બનાવેલો હવે જ નાખી ચમચા વડે હલાવો.
- 5
ત્યારબાદ તેની અંદર ખાંડનો પાઉડર અથવા તો ગોળ નાંખીને એકદમ હલાવો ઉપર વિનેગર નાખો.
- 6
તો ફ્રેન્ડ તૈયાર છે સંતરાની છાલ અને લીંબુનું ખટમીઠું અથાણું...આ અથાણું તાજુ પણ ખાઈ શકાય છે અને 15 દિવસ પછી ખાવું હોય તો પણ ખાઈ શકાય છે ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (2)