કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#jamunshots
#jamun
#જાંબુ
#shots
#cookpdindia
#cookpadgujarti
#foodphotography

ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.
જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  • ૧ કપજાંબુ
  • ૨ ચમચીખાંડ
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧/૨ ચમચીસંચળ પાઉડર
  • ૧ ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુના બીજ નીકાળી તેના ટુકડા કરી લો અને ફ્રીજમાં ૧ કલાક માટે ઠંડા થવા મૂકી દો.

    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બહાર કાઢી મિકસરમાં ક્રશ કરી લો. હવે, તેમાં ખાંડ, સંચળ, લીંબુનો રસ તેમજ ૧ ગ્લાસ પાણી ઉમેરીને મિકસરમાં ફરી ક્રશ કરી લો.

    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, શોટસ્ ગ્લાસ લઈને તેની કિનારી પર લીંબુ ફેરવી ખાંડમાં ડીપ કરો પછી તેમાં જાંબુનું મિશ્રણ પીરસો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી જામુન શોટસ્.

    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર May 21, 2021 05:44
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 23, 2021 13:47
Refreshing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Jambu Shots

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  4. બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  5. વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
  1. ગુંદાનું શાક (Gunda Shak Recipe In Gujarati)
  2. ચીઝ કોર્ન પુલાવ (Cheese Corn Pulao Recipe In Gujarati)
  3. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  4. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15037586
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close