ગુંદાનું શાક (Gunda Shak Recipe In Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979

ગુંદાનું શાક (Gunda Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ગુંદા
  2. ૩ ચમચીબેસન
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 3-4 ચમચા તેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચીલીંબુ નો રસ
  9. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોથી પેહલા ગુંદા ને ફોડી એમાંથી બી કાઢી લો.

  2. 2

    એક બાઉલ માં ચણા નો લોટ ધાણા જીરું,ખાંડ ને મીઠુ હળદર ને 2ચમચી જેટલું તેલ ને એક લીંબુ નો રસ ઉમેરવો ને મિક્સ કરી લેવું

  3. 3

    તૈયાર કરેલો મસાલો બધા ગુંદા મા દબાવીને ભરી લેવો અને કૂકર ના ડબ્બા મા મૂકી ૩ વ્હીસલ વાગે એટલી વાર માટે રાખવું

  4. 4

    કૂકર ઠંડું થાય પછી બહાર કાઢી કડાઈ મા તેલ ગરમ કરી વઘારવું ૩ ચમચી પાણી નાંખી એકરસ કરી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

Similar Recipes