ચીઝ કોર્ન પુલાવ (Cheese Corn Pulao Recipe In Gujarati)

Murli Antani Vaishnav @murli123
ચીઝ કોર્ન પુલાવ (Cheese Corn Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને સીટી કાઢી કુકર માં છુ ટા રહે એમ બનાવવા ને મકાઈ બાફી દાણા કાઢી લેવા.1 ડુંગળી ને લાંબી કાપી તળી લેવી.
- 2
હવે પેન માં બટર લઇ તેમાં લસણ સાંતળવું.તે પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી એમાં મીઠું નાખી સાંતળવી.સંતળાઈ જાય એટલે કોર્ન ઉમેરવા પછી તેમાં ચાટ મસાલો, મરી, ઓરેગાનો પેપ્રિકા ઉમેરી હલાવવું.
- 3
બધું મિક્સ થઈ જાય એટલે તેમાં રાંધેલા ભાત ઉમેરી હળવહાથે હલાવી.ઉપરથી તળેલી ડુંગળી, ચીઝ ભભરાવી થોડી વાર ઢાંકી.ચીઝ મેલ્ટ થઈ જાય એટલે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)
#GA4 #Week17 ચીઝ કોર્ન બધાની favourite recipes છે.નાના kids ને પણ મજા આવી જાય છે...😋😋😋🧀🌽 Devanshi Chandibhamar -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
-
-
-
-
ઇટાલિયન ચીઝ કોર્ન (Italian Cheese Corn recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ ૧#સપ્ટેમ્બરમારા પતિદેવને રોજ બપોરે જમતી વખતે સલાડ જોઈએ જ જોઈએ....આજે ટામેટાં, કાકડી હતાં નહીં .... તો થયું આજે મકાઈ દાણા સાથે થોડી છેડછાડ કરીએ Harsha Valia Karvat -
સ્વીટ કોર્ન ચીઝ મસાલા(sweet corn cheese masala recipe in Gujarati)
American sweet Korn chess masalaRecipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
-
કોર્ન ચીઝ સલાડ(Corn Cheese Salad Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા. Harsha Gohil -
-
-
ચીઝ પુલાવ(cheese pulav recipe in gujarati)
મેં અહીંયા કોઈ જ શાકભાજીનો ઉપયોગ કર્યા વગર પુલાવ બનાવ્યો છે જેથી ચીઝ અને રાઈસ નો ટેસ્ટ આગળ પડતો આવશે. ઓછા ટાઈમ માં ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા દીકરાની આ ખુબ ભાવતી વાનગી છે નાના બાળકો નોર્મલી સાદો રાઈસ નથી ખાતા ચીઝ સાથે એમને ખૂબ જ ભાવશે.#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MFFછોકરા ઓ માટે ઇન્સ્ટન્ટ નાસ્તો. Bina Samir Telivala -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15037535
ટિપ્પણીઓ