વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર ની સિટી અને રીંગ કાઢીને ફાસ્ટ ગેસ ઉપર પ્રી હિટ કરવા મૂકો. એક વાસણ માં ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને બરાબર ચારી લેવા.
- 2
બીજા બાઉલ માં મીલ્ક મેડ, સાકર, બટરને બરાબર મિક્સ કરો. પછી તેમાં મેંદા વાળું મિશ્રણ નાખીને હલાવો. વનિલ્લા એસેન્સ નાખીને પાતળું કરવા જરૂર પ્રમાણે દૂધ અથવા પીવાની સોડા ઉમેરો.
- 3
કેક બનાવવા નાં મોલ્ડ માં ઓઇલ લગાવી થોડોક મેંદો છાંટો. પછી કેક નું બેટર રેડો. અને કૂકર માં મૂકી દો. ગેસ સ્લો રાખવો. 35/40 મિનીટ પછી ટૂતપિક થી ચેક કરવું. જો એમાં ચોંટે નહિ તો કેક થઈ ગઈ છે. નહીંતો હજી થોડિક વાર રાખવું.
- 4
પછી ઉપર ક્રીમ થી સજાવી ખાવાના ઉપયોગ માં લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15046135












ટિપ્પણીઓ (6)