છાશીયો લોટ (Chasiyo Lot Recipe In Gujarati)

Shital Desai @shital_2714
છાશીયો લોટ (Chasiyo Lot Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ કે પેન ની અંદર તેલ ગરમ કરવા મુકો. આને એમાં રાઈ નાખો.
- 2
રાઈ તતડી જાઈ એટલે એમાં લીમડો નાખી ને બઘા શાકભાજી નાખી ને હલાવી લો પછી સાતળી લો.
- 3
શાક ભાજી ચડી જાય એટલે થોડી વાર રહી ને એમાં લોટ નાખી ને હલાવી લો અને પછી એમાં છાશ નાખો.ત્યાર પછી એમાં બઘા મસાલા નાખો.
- 4
ઘીમાં તાપે ચડવા દો ૧૦મીનિટ.લોટ ચળી ગયા પછી એમા ઘાણા નાખી દો.અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100222














ટિપ્પણીઓ