ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ગુવાર ને ધોઈ ને કોરો કરી લો પછી તેને સમારી લો ને તેમાં બટેકું ઉમેરી દો,
- 2
હવે કુકર માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું ઉમેરી દો ને પછી તેમાં હિંગ નાખી ને ગુવાર અને બટેકું વધારો પછી તેમાં હળદર અને મીઠુંઉમેરી દો પછી તેની ૪ સીટી કરી લો,
- 3
હવે એક કડાઈમાં કાઢી ને તેમાં લાલ મરચું પાઉડર નાખી ને પછી તેમાં ખાંડ અને ૧/૨ ચમચી ચણા નો લોટ ઉમેરી દો ને તેને બરાબર મિક્ષ કરી લો ને તેલ નીકડી જાય પછી તેને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15128781
ટિપ્પણીઓ