વાલનું શાક (Val Shak Recipe In Gujarati)

Neha Suthar @Neha1982
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલ ને બરાબર ધોઈને આઠ કલાક પલાળી રાખો પછી કુકરમા ચાર સીટી વગાડી તેને બાફી લો
હવે એક કઢાઈમાં સરસીયુ ગરમ કરી તેમાં રાઈ અને અજમો નાખી વઘાર કરો પછી તેમાં ચપટી હળદર અને ચપટી મરચું નાખી હિંગ નાખો તેમજ મીઠો લીમડો અને આખા લાલ મરચાં નાખી વઘાર કરો પછી તેમાં બાફેલા વાલ ઉમેરો પછી પાણીમાં ઓગાળીને ચણાનો લોટ ઉમેરો પછી હળદર મરચું ધાણાજીરૂ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં ગોળ અને આમલીનો પલ્પ ઉમેરી પાંચ મિનિટ બધું ચઢવા દો - 2
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરીને ઉપરથી કોથમીર ભભરાવો હવે તૈયાર થયેલા વાલના શાકને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ટામેટાના ફૂલ થી ગાર્નીશ કરી સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133322



ટિપ્પણીઓ (2)