ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#EB
Week 5
ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે.

ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)

#EB
Week 5
ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. 150 ગ્રામગવાર
  2. ૧ મોટી ચમચીઆદું, લસણ, મરચાં ની પેસ્ટ
  3. ૨ ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરૂ
  6. 1/2 ચમચીહિંગ
  7. ૧ ચમચીધાણા જીરૂ
  8. ૧ ચમચીમરચુ
  9. ૧/૪હળદર
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગવાર ને ધોઈ કોરો કરી તેના કટકા કરી.તેને વરાળ બાફી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હિંગ નાખી.તેમાં આદુ, મરચા, લસણ, ની પેસ્ટ નાખી થોડી વાર સાંતળો પછી તેમાં બફેલો ગોવાર નાખી બધા મસાલા નાખી.સ્વાદ અનુસાર મીઠું નાખી દો. બધું બરાબર મિક્ષ કરીને તેને ૨ મિનિટ સુધી રેવા દો.તો ત્યાર છે ગવાર નું મસાલા શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

ટિપ્પણીઓ

Similar Recipes