રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ પેન મા દુધ લઇ 1/2 થાય ત્યાં સુધી ઉકાળો, પછી તેમાં કીટું ઉમેરી બરાબર મીકસ કરો.ધીમા ગેસ પર ૫/૭ મીનીટ હલાવતા રહો.
- 2
પછી તેમાં ખાંડ ઉમેરી મીકસ કરી લો.
- 3
૫/૭ મીનીટ પછી ખાંડ નું પાણી બળે એટલે તેમાં દુધ નો પાઉડર ઉમેરી મીકસ કરી લો. પછી તેમાં અધકચરા વાટેલા કાજુ, બદામ તથા ઇલાયચી પાઉડર ઉમેરી સરસ મીકસ કરી લો.અને ગેસ બંધ કરી લો.
- 4
પછી આ મીસરણ ને ડીશ મા કાઢી લઇ ચમચા ના મદદ થી સરખુ કરી ઉપર કાજુ,બદામ તથા પીસ્તા કતરણ થી ગાનીઁશ કરી, નાઇફ થી કટ કરી ૧૫ મીનીટ માટે ઠંડુ થવા રાખી દો. ઠરી જાય એટલે સવીઁગ ડીશ મા લઇ સવઁ કરો.
- 5
તૈયાર છે મારા ઘર ની સ્પેશિયલ થાબડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)
#MA આ ઈન્સ્ટન્ટ થાબડી મેં મારા સાસુમાં પાસે થી બનાવતા શીખી છે. બજાર માંથી મળતી થાબડી ભૂલી જાશો. એક વાર આ ટેસ્ટ કરશો તો..મારી ફેવરિટ મિઠાઈ. Shweta Mashru -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBWeek16થાબડી પેંડા(ઘી ના કીટા માંથી) Jignasa Avnish Vora -
થાબડી (Thabadi Recipe In Gujarati)
ઘર ના ઘી માંથી બનાવેલી થાબડી એકદમ healthy version, must try at home. Devanshi Chandibhamar -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati #Shahi Thabdiઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#Coopadgujrati#CookpadIndiaDiwali Sweet થાબડી એ દૂધ ને ફાડી ને બનાવામાં આવતી મીઠાઇ છે. ચાલો તો ઓછા સમયમાં બની જતી થાબડી ને બનાવાની રીત જોઈએ. Janki K Mer -
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
કાઠીયાવાડી થાબડી લચકો (Kathiyawadi Thabdi Lachko Recipe In Gujarati)
#ff3આ કાઠીયાવાડી લચકો કાઠીયાવાડ ની ઓથેન્ટીક મીઠાઈ છે જે થાબડી પેંડા ની જેવી જ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે sonal hitesh panchal -
-
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
કીટું ની થાબડી (Kitu Thabdi Recipe In nGujarati)
#30minsઘી બનાવીયે ત્યારે એમાં કીટું વધે છે એમાં ઘી નો પણ ભાગ હોય છે. એમાંથી ખુબ ટેસ્ટી એવી થાબડી તૈયાર થાય છે. એ પણ ખુબ ઓછા સમય માં. અને એકદમ બજારમાં માં મળે એવી. Daxita Shah -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133408
ટિપ્પણીઓ (4)