ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)

Deval maulik trivedi @deval1987
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને ર કલાક પલાળી રાખો.
ત્યારબાદ તેને હળદર-મીઠું અને ૧ બટેટું ઉમેરી બાફી લો. - 2
બધાં જ વેજીસને જીણા સમારી લો. આદુંને ક્રશ કરી લો.
- 3
એક લોયામાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ - જીરું ઉમેરો તે તતડે એટલે તેમાં હિંગ નાખી દો.
- 4
ત્યારબાદ તેમાં મરચું આદું અને ડુંગળી નાખી સાંતળો.થોડી વાર બાદ તેમાં લાલ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 5
હવે તેમાં હળદર મીઠું અને ટામેટાં ઉમેરો.
- 6
ટામેટાં સંતળાય જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં ગરમ મસાલો અને બાફેલી ચણાની દાળ પાણી સાથે ઉમેરો. મિક્સ કરી થોડું લાલ મરચું પાઉડર ઉમેરો.
- 7
હવે તેમાં લીંબુંનો રસ અને બટેટાને છુંદીને ઉમેરો. જેથી દાળ ઘટ્ટ બને છે. છેલ્લે કોથમીર ઉમેરી દો.
- 8
ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
કોબીજનું શાક (Cabbage Shak Recipe in Gujarati)
કોબીજ એ એક એવું શાક છે જે બારેમાસ મળે જ છે. પરંતુ શિયાળામાં એકદમ ફ્રેશ અને કૂણી હોય છે. અમારા ઘરમાં અવાર-નવાર બનતું જ રહે છે.તો આજે મારા મિત્રો જોડે પણ શેર કરું છું. Deval maulik trivedi -
દૂધી ચણા ની દાળ (DUDHI CHANA DAL RECIPE IN GUJARATI)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
દરરોજ સાંજ પડે ને થોડી થોડી ભૂખ લાગી જાય.અને શિયાળામાં તો ગરમગરમ નાસ્તો મળે તો વાત જ ન પૂછતાં ... આવા નાસ્તા જે ગરમ પણ હોય અને જલ્દી તેમજ ઘરની ચીજવસ્તુથી સરળતાથી બની જાય તેમાં બટાકા પૌવા મારા પ્રિય છે. મારા ઘરે અવારનવાર સવારે કે સાંજે બનતાં જ હોય છે. Deval maulik trivedi -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
સ્પેશ્યિલ ચણા દાળ (Special Chana Dal Recipe In Gujarati)
#PS- ટ્રેનમાં મુસાફરી કરતા જો દાળ ન ખાય એની મુસાફરી અધૂરી છે.. હાલમાં કોરોના ને લીધે આ શક્ય નથી.. પણ ઘેર જ આવી ટેસ્ટી દાળ ખાઈને જૂની યાદો તાજી કરી લો બધા..😀😋😋 સ્ટેશનની સ્પેશ્યિલ ચણા દાળ Mauli Mankad -
દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC ઉનાળામાં નો બેસ્ટ ઓપશન ને બધાને ભાવે. તેમા પણ પંજાબી ટચ્ આપો એટલે વધુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય. HEMA OZA -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133432
ટિપ્પણીઓ (8)