ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB Week 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236993
સહુ પહેલા તો કોબી, ગાજર, કેપ્સીકમ, ડુંગળીની ઝીણા ઝીણા ઉભા કાપી લો. પછી તેને બાઉલમાં લો અને તેમાં તળેલા નૂડલ્સ નાંખો.
ત્યારબાદ તેમાં સેઝવાન સોસ, ચીલી સોસ અને વિનેગર નાખી હલાવીને બરાબર મિક્સ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)