ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB Week 9

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

#EB Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/4મીડીયમ કોબી
  2. 1ગાજર
  3. 1ડુંગળી
  4. 1કેપ્સીકમ
  5. 2 tbspસેઝવાન સોસ
  6. 1 tbspરેડ ચીલી સોસ
  7. 1તળેલા નુડલ્સ
  8. 1/4 tspવિનેગર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સહુ પહેલા તો કોબી, ગાજર, કેપ્સીકમ, ડુંગળીની ઝીણા ઝીણા ઉભા કાપી લો. પછી તેને બાઉલમાં લો અને તેમાં તળેલા નૂડલ્સ નાંખો.

  2. 2

    ત્યારબાદ તેમાં સેઝવાન સોસ, ચીલી સોસ અને વિનેગર નાખી હલાવીને બરાબર મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes