કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week11
આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે.

#EB
#week11
આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે.

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week11
આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે.

#EB
#week11
આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મીનીટ
2 વ્યક્તિ માટે
  • 100 ગ્રામપનીર
  • 2ડુંગળી
  • 3-4ટામેટાં
  • 10-15કાજુ ના ટુકડા
  • 1તમાલપત્ર
  • 4લવિંગ
  • 5-6મરી ના દાણા
  • 3એલાયચિ
  • 1તજ નો ટુકડો
  • 1 ચમચીમરચુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીજીરુ
  • 4-5 ચમચીદહીં
  • 3-4 ચમચીફ્રેશ મલાઈ
  • 1/2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીકસુરી મેથી
  • 3 ચમચીઘી (ગ્રેવી માટે)
  • 3 ચમચીઘી (સબ્જી માટે)
  • કોથમીર ગાર્નિસકરવાં
  • 5-7લસણ ની કળી
  • 1આદું નો ટુકડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌથી પહેલા ગ્રેવી બનાવવા માટે 1 કળાઈ મા ઘી નાખી તેમા જીરુ નો વઘાર કરી તેમા બધા આખા મસાલા તજ, લવિંગ,મરી,એલાયચિ,તમાલપત્ર બધુ નાખવું,પછી તેમા ડુંગળી અને આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળવું.

  2. 2

    હવે તેમા ટામેટાં નાખી થોડુ પણી નાખી બધુ મિક્સ કરી ટામેટાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું,પછી તેને ઠંડુ કરી તેમા દહીં નાખી આ બધુ મીક્સી મા પીસી ને ગ્રેવી તૈયાર કરી લેવી.

  3. 3

    હવે 1 કળાઈ મા ઘી મુકી જીરુ નાખી વઘાર કરો,અને તેમા તૈયાર કરેલી ગ્રેવી નાખી,પછી તેમા બધા મસાલા કરી ગ્રેવી ને ચડવા દેવી,હવે ઘી છૂટું પડવા લાગે એટલે હવે તેમા થોડી કસુરી મેથી નાખી હલાવી લેવુ અને થોડી ખાંડ નાખી મિક્સ કરવુ.

  4. 4

    હવે તેમા પનીર ના ટુકડાં નાખી ગ્રેવી સાથે બધુ મિક્સ કરો ઉપર ફ્રેશ મલાઈ નાખી ને મિક્સ કરી પછી ગરમ ગરમ શાહી પનીર સબ્જી ને કોથમીર નાખી સર્વ કરો,તૈયાર છે શાહિ પનીર.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર July 20, 2021 04:41

ટિપ્પણીઓ (7)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
July 20, 2021 13:40
Thank you 🙂
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
  2. ચોકલેટ વોફલ (Chocolate Waffle Recipe In Gujarati)
  3. ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
  4. ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
  5. ટોમેટો ઢોસા (Tomato Dosa Recipe In Gujarati)
  1. સત્તુ ની ભાખરી (Sattu Bhakhri Recipe In Gujarati)
  2. બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
  3. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  4. સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289299
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close