જામફળ ની ચટણી (Jamfal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળને સમારેલો અંદરના બી કાઢી નાખવાના તેમાં બે મરચાં આદું નાનો ટુકડો મીઠું અને લીંબુનો રસ નાખી શીંગદાણા તેમજ કોથમીર નાખીને મિક્સરમાં ચટણી પીસી લો...
- 2
ત્યારબાદ એકદમ પેસ્ટ બને તે પીસી લો....ચટણી જામફળની તૈયાર છે
- 3
તો એકદમ ગ્રીન કલરની જામફળ ની ચટણી ખાવા માટે તૈયાર છે...
- 4
આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકલી પણ ખાઈ શકાય છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310389















ટિપ્પણીઓ (16)