કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ઉતારી અને તેના નાના કટકા કરવા. તેના બીજ કાઢી નાખવા.
- 2
હવે કારેલા ના કટકા માં થોડું મીઠું મિક્સ કરી થોડી વાર રાખી મૂકવું.
- 3
પછી પાણી થી સારી રીતે ધોવા. જેથી કારેલાં ની કડવાશ દૂર થઈ જાય.
- 4
હવે એક કડાઈ માં એક મોટો ચમચો તેલ લેવું. તેલ થોડું ગરમ થાય તયારે એમાં રાઇ,જીરું ઉમેરી.તેમાં થોડી હિંગ નાખવી. હવે તેમાં સમારેલા કારેલાં નાખી થોડી વાર સાંતળવું.
- 5
ત્યાર બાદ તેમાં બધા મસાલા ને મીઠું ઉમેરીને થોડું પાણી નાખી શાક ને ચડવા દેવું. શાક ચડી જાય તયારે એમાં ગોળ નાખી દેવું. ગોળ પીગળી જાય પછી એમાં ચણા નો લોટ ઉમેરી શાક ને સારી રીતે હલાવવું. જેથી લોટ શાક માં સારી રીતે મિક્સ થાય.
- 6
કરેલાં નું શાક તૈયાર છે... સર્વ કરવુ... કોપરાના છીણ વડે ગાર્નિશ કરી શકાય.....
Similar Recipes
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3#સબ્જી/શાક 'કારેલાંનું શાક એટલું ગુણકારી છે કે ન પૂછો વાત .સ્વાદ કડવો.પણ ગુણ ઉત્તમ રોગહતૉ કારેલાં ડાયાબીટીસ માટે ઉત્તમ ઔષધ છે. Smitaben R dave -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કારેલા નું શાહી શાક (Karela Shahi Shak Recipe In Gujarati)
#AM3without onion -garlic sabjiકારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓજડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે લોકોતેનાથી દૂર ભાગે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કારેલાનું શાકબનાવવાની ખાસ રેસિપિ, જેનાથી શાક નહીં લાગે કડવું અને ઘરમાં બધાંખાશે હોંશે-હોંશે.કારેલા બહુ કડવા હોય પણ જો એનું બરાબર શાક બનાવા માંઆવે તો એ કડવું નથી લાગતું અને સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. મેં ઘણાબધા કરેલા ના શાક ખાધા પણ એવું કરેલા નું શાક હાજી સુધી ક્યાંય નથી ખાધું.કારેલા પૌષ્ટિક તો છે જ પણ તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે મેં સુકામેવાનોઅને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે જેના કારણે તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે .. Juliben Dave -
કારેલા ડુંગળી નું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકારેલા ડુંગળી શાક Rekha Vora -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
-
-
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલા કડવા હોય છે પણ તે ખૂબજ ગુણકારી ગણાય છે. તમને જે રીતે ભાવે તે રીતે બનાવીને ખાવુજ જોઈએ.#EB#Week6 Dipika Suthar -
-
કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
કાજુ અને કારેલા નું આ શાક બનાવામાં સરળ છે તેમજ રસોઈયા મહારાજ બનાવે તેવું જ બને છે.#HP Pravina -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310350
ટિપ્પણીઓ