શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી અને તેલ ગરમ કરી આદું કાજુ અને કાંદા સાતળવા
- 2
ઠંડા પડે એટલે મીક્ષરમાં નાખી ટામેટા નાખી વાટી લો અને ગ્રેવી તૈયાર કરો
- 3
કઢાઈમાં કાંદા અને ટામેટા ની ગ્રેવી ને ૫-૧૦ મીનીટ થવા દો
- 4
મીઠું સ્વાદાનુસાર મરચું હળદર અને ગરમ મસાલો નાખી થવા દો
- 5
પનીર નાખી ૫ મીનીટ થવા દો
- 6
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310294
ટિપ્પણીઓ