કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

ધીમો ધીમો વરસાદ આવતો હોય અને જો ગરમાગરમ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય ખરૂં ને...મારા દાદી ના મનપસંદ હતા તેથી જ્યારે બનાવું ત્યારે તેમને ખુબ યાદ કરૂં છું.

ધીમો ધીમો વરસાદ આવતો હોય અને જો ગરમાગરમ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય ખરૂં ને...મારા દાદી ના મનપસંદ હતા તેથી જ્યારે બનાવું ત્યારે તેમને ખુબ યાદ કરૂં છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૫ પુડલા
  • ૧ કપચણાનો લોટ
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૨કપ‌ પાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપ‌ ધાણાભાજી
  • ૧ કપટોમેટો પ્યુરી
  • તેલ શેકવા માટે
  • ગ્રીન ચટણી અને કેચ અપ સર્વ ‌કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જરૂરી સામગ્રી તૈયાર કરી લો

    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધી સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.તેને ૧૫ મિનિટ માટે રેસ્ટ આપો.

    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવા ને ગરમ કરી ખીરા ને બરાબર હલાવી એક ચમચો ભરી પાથરી દો. મધ્યમ આંચ પર બંને બાજુ શેકી લો.

    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ પુડલા ને ગ્રીન ચટણી અને કેચ અપ સાથે સર્વ કરો.

    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર July 25, 2021 12:13
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું ચણા નો લોટ પુડલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
  2. સ્ટફડ કચોરી (Stuffed Kachori Recipe In Gujarati)
  3. મસાલા વટાણા (Masala Vatana Recipe In Gujarati)
  4. બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
  5. મીઠા ચીલા(Mitha Chila Recipe In Gujarati)
  1. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  2. કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
  3. શાહી નટી પૌઆ (Shahi Nutty Poha Recipe In Gujarati)
  4. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close